ધાનેરા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ ટીમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.અત્યારે શીયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ વર્ગના નાના બાળકોને ઠંડીમા રક્ષણ મળે તે માટે ધાનેરાના બેલીમવાસ વિસ્તારમાં આવેલ આંગણવાડી નંબર-૪ માં નાના બાળકોને ગરમ સ્વેટર,મોજા,ટોપી જેવા ગરમ વસ્ત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.વિતરણ વખતે ધાનેરાના વરિષ્ઠ પત્રકાર શ્રી મહેન્દ્રભાઈ સંઘવી જીવદયા રથના ડોક્ટર શ્રી વિક્રમભાઈ ડાભી, દિપકભાઈ,પ્રવીણભાઈ ગોહિલ દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા.સ્વેટર વિતરણ પ્રસંગે એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમનો બેલીમ વાસની આંગણવાડી નંબર-૪ ના કાર્યકર સુજાતાબેન શાહે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.અગાઉ એજયુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ આંગણવાડી કેન્દ્રમા વિવિધ વ્રુક્ષો પણ રોપવામાં આવ્યા હતા.સેવાકીય પ્રવ્રુત્તિઓમા સદા અગ્રેસર ધાનેરામા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયારથ,અક્ષયરથ, ભૂખ્યાને ભોજન ખીચડીઘર જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી ખાતે શ્રી હિમકરસિહ સાહેબ અમરેલી જિલ્લા પોલીસવડા નુ સન્માન કર્તા કોળી સમાજ
ધારી ખાતે આમ જનતા ના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબાર નુ આયોજન ધારી પોલિસ સ્ટેશન દ્વારા કરવામાં...
लिथियम-आयन बैटरी के निर्माता जॉन गुडएनफ का 100 वर्ष की आयु में निधन, 2019 में मिला था नोबेल पुरस्कार
John Goodenough Died लिथियम-आयन बैटरी के निर्माता जॉन बी गुडएनफ का 100 वर्ष की आयु में निधन...
વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલકે શાકભાજીના લારીવાળાને અડફેટે લેતાં ચકચાર...
વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક ગફલત ભરી હંકારી આવી શાકભાજીની લારીવાળાને...
અમરેલીમાં જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત
સંપન્ન
નેશનલ લોક અદાલતમાં ૪,૨૮૨ કેસ ફેસલ થયા જે પૈકીના ૧,૬૫૬ પ્રિ-લીટીગેશનના કેસો ફેસલ થયા
પ્રિ-લીટેગેશનમાં રુ. ૩૫,૬૦,૦૭૮ અને સ્પેશિયલ સીટીંગ નીચે ક્લેઈમના કેસો તથા બીજા કેસો મળીને...
घोणस आळी चावल्याने शेतकरी उपचारासाठी रुग्णालयात भरती:
घोणस आळी चावल्याने शेतकरी उपचारासाठी रुग्णालयात भरती
"शेतकर्यांसमोर घोंगावतेय दुहेरी...