મ્હેપોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા ચોરીના ગુન્હોઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને હે.પોલીસ અધિક્ષક નિતેશ પડિય સાહેબશ્રી એ મિલ્કત સબંધી ગુન્હોઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય. જે અનુસંધાને ના.પો.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાહવા માર્ગદર્શન તથા સુચના કરેલ હોય
અને આજરોજ ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડૉ.એમ.ઝાલા માટેબશ્રીએ ખંભાળીયા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાકને પો.સ્ટે. ખાતે મિલકત વિરૂધ્ધના તથા ચોરીના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ દરમ્યાન પ્રર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ જેવભાઇ સોમાભાઇ પરમાર તથા પો કોન્સ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા તથા પો કોના નાણા શણાભાઇ લુણા નાઓને સયુંકતમાં ખાનગી રહે ચોક્કસ હકિકત મળેલ કે, એક ખાખી કલરના ગરમ જેકેટ પહેરેલ તથા ચોરી કરવાની ટેવ વાળો એસ.સી.આર, ગોંદળ યના લધા નામવાળો ઇસમ હાલ એક શંકાસ્પદ મો સા. સાથે ખભાળીયામાં કરે છે. જેથી પો.ઇન્સ. ડી.એમ.ઝાલા સાહેબશ્રીએ નેત્રમ કેમેરા તથા પોકેટ કોપ ની મદદ લઇ સર્વલન્સ સ્ટાફની ટીમ બનાવી પેટ્રોલીંગ દરમ્યાન કલ્યાણપુર પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હાના કામે ચોરી કરેલ મો.સા, સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીનું નામ-
(૧) ગૌદળભાઇ સનાભાઇ લધા ઉવ.૪૩ ધંધો-મજુરી રહે. હાલ જોગવડ ગામ આશાપુરા હોટલની પાછળ તા.લાલપુર જી.જામનગર મુળ રહે.ઉધોગનગર પાડલી રોડ, સુરજકરાડી મીઠાપુર તા.ઓખા મંડળ જી.દેવભુમી દ્વારકા
મુદામાલ રીકવર કરેલ વિગત-
(૧) કલ્યાણપુર પો.સ્ટે. 'એ' પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૩૨૩૦૦૪૨૪૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા. બજાજ કંપનીનું ડિસકવર ૧૨૫ સી. સી. નુ બ્લુ કલરનુ હોય જેના એન્જીન નંબર-1ZZRDF81369 તથા ચેસીસ નંબર MD245#250RE51274 છે. તેમજ પોકેટ કોપની મદદથી જેના રજી નંબર જોતા જે ૧૦,બી પી.૧૯૬૫ છે. કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આરોપીનો એમ.ઓ.
આ કામેના આરોપી રખડતા ભટકતા કોઇપણ સમયે મો.સા. ડાયરેકટ કરી ચોરી કરવાનો એમો ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઝાલા
(૨) પો.હેડ.કોન્સ. હેમતભાઇ નથુભાઇ નદાણીયા (સર્વેલન્સ સ્ટાફ) (૩) પો.હેડ કોન્સ. ખીમાભાઇ કેશરભાઇ કરમુર (સર્વેલન્સ સ્ટાફ)(૪) પો. હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) (૫) પો.હેડ.કોન્સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્સ સ્ટાફ) (૬) પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) (૭) પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ) (૮) પો.કોન્સ, કાનાભાઇ શાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)