આગામી ફ્રેબ્રુઆરી – માર્ચ મહિનામાં રાજ્યમાં વિવિધ જીલ્લાની જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત/ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ગરબાડા 133 વિધાનસભા મત વિસ્તારના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને ખેડા જીલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકેની જ્વાબદારી સોપવામા આવી છે. (રિપોર્ટ- રાજ કાપડિયા/9879106469) ચંદ્રિકાબેન બારીયાને ખેડા જીલ્લા પંચાયત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી, કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે, ઉમેદવારોની પસંદગી, મંડલ – સેક્ટર – ગ્રામ સમિતિની રચના, બુથ મેનેજમેન્ટ, કોંગ્રેસ પક્ષની વિચારધારા જન જન સુધી પહોંચાડવા અંગેની તથા ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી વિસ્તારમાં જીલ્લા ન તાલુકા – નગરપાલિકા વિસ્તારમા તમામ સાથે સંકલન કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તદુપરાંત આવનારા સમયમાં યોજાનાર “હાથ સે હાથ જોડો અભિયાન” સંદર્ભે પણ જરૂરી સંકલન કરીને વિસ્તારમાં આ અભિયાન સફળ થાય તેવું આયોજન કરવાની જવાબદારી સોપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिहार, बंगाल के बाद झारखंड में भी रामनवमी जुलूस के दौरान भड़की हिंसा, जमकर हुई पत्थरबाजी; कई घायल
नई दिल्ली, रामनवमी पर हुई हिंसा की आग बंगाल और बिहार के बाद अब झारखंड तक पहुंच गई...
क्या है 16/8 Intermittent Fasting जो Weight Loss के लिए किया जा रहा है? | Sehat ep 809
क्या है 16/8 Intermittent Fasting जो Weight Loss के लिए किया जा रहा है? | Sehat ep 809
मंगलवार को दोपहर 12 बजे तक बाजार रहेंगे बंद
मंगलवार को दोपहर 12 बजे तक बाजार रहेंगे बंद
बूंदी। बूंदी में सर्राफा व्यापारी अनिकेत गर्ग...