ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ માર્ગ સલામતીની વિવિધ કામગીરી હેતુ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી તા.11.01.2023 થી તા.17.01.2023 દરમિયાન માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતો ઘટાડવા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત માર્ગ સલામતી અંગે જાગૃતતા વધે તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે ડ્રાઈવર્સે માર્ગ પરના ચિન્હો, અકસ્માતના વિવિધ કારણો, ગતિ મર્યાદા, કાળજીપૂર્વકનું ડ્રાઈવીંગ અને સલામત જાહેર પરિવહન જેવી બાબતો વિશે ડ્રાઈવર્સને જાગૃત કરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા ની ખાંભા તાલુકા ના મોટા સમઢીયાળા ના મહિલા દયાબેન બારડ ને મારમાર્યો.
એમનાજ સબંધી એક મહિલા સહીત, ત્રણ શખ્સોએ જમીનમાં ભાગ પાડવાના મુદે ઢીકા પાટુ નો મારમારી , ગાળો આપી...
Rajsthan Exit Poll का असली खेल नहीं जानते होंगे! Ashok Gehlot या Vasundhra?
Rajsthan Exit Poll का असली खेल नहीं जानते होंगे! Ashok Gehlot या Vasundhra?
खिलाड़ियों ने की शाह से कड़ी कार्रवाई की मांग, 'यह आग शांत नहीं हुई तो लौटाएंगे पुरस्कार'
इंफाल, अंतरराष्ट्रीय स्तर के 13 खिलाड़ियों और पदक विजेताओं ने गृह मंत्री शाह से जल्द से जल्द...
टैक्स बार एसोसिएशन कोटा की ओर से उड़ान-2025 कार्यक्रम एक जनवरी 2025 से
टैक्स बार एसोसिएशन कोटा की ओर से 1 से 12 जनवरी 2025 तक समाज व राष्ट्र को समर्पित विभिन्न...
ধেমাজি জিলা প্ৰশাসনৰ দ্বাৰা টিৰঙ্গা সমদল,চিত্ৰাংকন প্ৰতিযোগিতা
চিলাপথাৰ,১৩ আগষ্টঃ
দেশৰ স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ আৰু হৰ ঘৰ টিৰঙ্গা কাৰ্যসূচীৰ অংশ...