સોશિયલ મીડિયામાં ફોલઅર્સ વધારવા માટે યુવાનો અવનવા કરતબો કરી રહ્યા છે.ત્યારે રેસકોર્સ રીંગ રોડ પર ગણેશ વિસર્જન માટે નીકળેલા યુવાનો પૈકી બે યુવાનોએ ચાલુ એક્સેસ પર ઊભા ઊભા હાથ ઉંચા કરી રોફ જમાવ્યો હતો.જો કે આ અંગે પોલીસ દ્વારા બંને શખ્સો સામે ગુન્હો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.
રેસકોર્સ રીંગ રોડ જોખમી સ્ટંટ કરવા માટેનું મુખ્ય કેન્દ્ર સ્થાન હોય તેમ અવારનવાર આ રસ્તા પર યુવાનો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે જિંદગી જોખમમાં મૂકી જોખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે.ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે.ગઈકાલે એચ.એન.શુક્લા કોલેજ ગ્રુપ દ્વારા ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું.જેમાં વિસર્જન સમયે મોટી સંખ્યામાં યુવાનો રેલી સ્વરૂપે જોડાયા હતા.તે પૈકી બે યુવાનો ઉત્સાહમાં આવી એકસેસ પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध वृक्षतोड थांबवा अन्यथा रस्त्यावर उतरू; टायगर ग्रुप जिल्हाध्यक्ष अविनाश जाधव@india report
अवैध वृक्षतोड थांबवा अन्यथा रस्त्यावर उतरू; टायगर ग्रुप जिल्हाध्यक्ष अविनाश जाधव@india report
কাৰেংঘৰ প্ৰাঙ্গণত ৰাষ্ট্ৰীয় একতা দৌৰ
সমগ্ৰ ৰাজ্যৰ লগতে গড়গাঁও কাৰেংঘৰ প্ৰাঙ্গণত ৰাষ্ট্ৰীয় একতা দিৱসত একতা দৌৰ কাৰ্যসূচী ৰূপায়ণ কৰা হয়...
पक्ष्यांचा आक्रोश पाहून डोळ्यातून पाणी येईल, हृदयद्रावक घटना । HPN MARATHI NEWS
पक्ष्यांचा आक्रोश पाहून डोळ्यातून पाणी येईल, हृदयद्रावक घटना । HPN MARATHI NEWS
ડીસામાં પ્રતિબંધિત 34 પ્રકારના વન્ય પ્રાણીઓના ગેરકાયદેસર અવશેષો વેચતો શખ્સ ઝડપાયો
ડીસામાં પ્રતિબંધિત 34 પ્રકારના વન્ય પ્રાણીઓના ગેરકાયદેસર અવશેષો વેચતો શખ્સ ઝડપાયો
News | થરાદ તાલુકાના વેદલાથી દિદરડાને જોડતો રસ્તો ખખડેલી હાલતમાં | VR LIVE
News | થરાદ તાલુકાના વેદલાથી દિદરડાને જોડતો રસ્તો ખખડેલી હાલતમાં | VR LIVE