અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા અનડીટેકટ ફેટલના ગુન્હાને ડીટેકટ કરી વાહન સાથે આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામા બનતા અનડીટેક્ટ ગુન્હાઓ સત્વરે ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,
જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી અમરેલી નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
ગુન્હાની વિગતઃ-
ગઇ તા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ ફરીયાદીના ભત્રીજા વિશાલભાઇ માંગરોળીયા રાત્રી આશરે ના ક.૧૦/૦૦ થી ક.૧૦/૩૦ વાગ્યા દરમ્યાન પોતાનુ કાળા કલરનુ મો.સા. લઇને સા.કંડલા રોડ થી અમરેલી તરફ આવતા ગુજકોમીલ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મરણ ગયેલ
અને વાહન ચાલક ભાગી જતા જે બાબતે અમરેલી તાલુકા પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૩૦૧૬૫/૨૩ IPC કલમ ૩૦૪-અ,વિ મુજબનો ગુન્હો અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધમા નોંધાયેલ,
જે સુચના અને માર્ગદર્શન અન્વયે પી.બી.લકકડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર અમરેલી તાલુકા પો.સ્ટે. તથા અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્રારા જુદી જુદી જગ્યાએ સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ખાંભા તાલુકાના તાંતણીયા ગામેથી ઝડપી પાડી ધોરણસરની કામગીરી કરેલ છે.
ગુન્હામા પકડાયેલ આરોપીની વિગત :-
(૧) રજનીભાઇ કામેશ્વરભાઇ મેહતા ઉ.વ.૫૮,ધંધો. ડ્રાઇવીંગ, રહે.તાંતણીયા, પ્રાથમીક શાળા પાછળ, તા.ખાંભા, જી.અમરેલી.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા અનડીટેકટ ફેટલના ગુન્હાને ડીટેકટ કરી વાહન સાથે આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ , અમરેલી નાઓએ અમરેલી જીલ્લામા બનતા અનડીટેક્ટ ગુન્હાઓ સત્વરે ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી સાહેબ અમરેલી નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
ગુન્હાની વિગતઃ-
ગઇતા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ ફરીયાદીના ભત્રીજા વિશાલભાઇ માંગરોળીયા રાત્રી આશરે ના ક.૧૦/૦૦ થી ક.૧૦/૩૦ વાગ્યા દરમ્યાન પોતાનુ કાળા કલરનુ મો.સા. લઇને સા.કંડલા રોડ થી અમરેલી તરફ આવતા ગુજકોમીલ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મરણ ગયેલ અને વાહન ચાલક ભાગી જતા જે બાબતે અમરેલી તાલુકા પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૩૦૧૬૫/૨૩ IPC કલમ ૩૦૪-અ,વિ મુજબનો ગુન્હો અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધમા નોંધાયેલ,
જે સુચના અને માર્ગદર્શન અન્વયે પી.બી.લકકડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર અમરેલી તાલુકા પો.સ્ટે. તથા અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્રારા
જુદી જુદી જગ્યાએ સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને
ખાંભા તાલુકાના તાંતણીયા ગામેથી ઝડપી પાડી ધોરણસરની કામગીરી કરેલ છે.
ગુન્હામા પકડાયેલ આરોપીની વિગત :-
(૧) રજનીભાઇ કામેશ્વરભાઇ મેહતા ઉ.વ.૫૮, ધંધો. ડ્રાઇવીંગ, રહે.તાંતણીયા, પ્રાથમીક શાળા પાછળ, તા.ખાંભા, જી.અમરેલી,
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી