છોટાઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકાના હમીરપુરા ખાતે આદિવાસી એકતા પરિષદ યોજાયું જેમાં વિશ્વના દેશોના અનેક આદિવાસીઓ ભેગા થયા હતા. આદિવાસી એકતા પરિષદ એક એવું સંગઠન છે જેમાં દેશ વિદેશના આદિવાસીઓ ભેગા થઈને આદિવાસી સાંસ્કૃતિક રીતે રિવાજ પહેરવેશ કલાકૃતિ બોલી ભાષા અલગ અલગ રાજ્યમાં ચાલી આવતી પરંપરા પ્રમાણે ઢોલ નગારા વાજિંત્રો આદિવાસીઓના ઓજારોનું પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ જંગલ જમીન પ્રકૃતિને અધિકારથી બચાવો એવો એક સંદેશ આ આદિવાસી એકતા મહાસંમેલનમાં યુવાનોને પ્રેરણા સ્વરૂપે આજના આદિવાસી મહાસંમેલનમાં જોવા મળ્યો

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

                 વિશ્વના આદિવાસી એક મંચ પર ભેગા થાય અને આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિકને જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે અઆદિકાલથી ચાલી આવતી આદિવાસી પરંપરાને જાળવી રાખવી તેમજ જળ જંગલ જમીન અને આદિવાસીઓ બચાવો એવા તમામ પ્રકારનો સંદેશો આજના ત્રણ દિવસીય મહાસંમેલન આદિવાસી એકતા માં વિશ્વમાંથી આવેલા આદિવાસી સમાજને આદિવાસી સમાજના તજજ્ઞો દ્વારા આદિવાસીઓની વક્તવ્ય આપવામાં આવે છે જુદા જુદા રાજ્ય અને દેશોમાંથી આવતા તજજ્ઞો દ્વારા આદિકાલથી ચાલી આવતી આદિવાસી પરંપરાને જાળવી રાખવાનું આહવાન કરવામાં આવે છે આદિવાસી બચાવો પ્રકૃતિ બચાવો અને આદિવાસી રહેશે તો સુંદર પ્રકૃતિ રહેશે તેઓ સંદેશો આ મહા સંમેલનમાં આપવામાં આવ્યો આદિવાસી પ્રકૃતિક પૂજક છે અને તમામ ભારત દેશના અને વિશ્વના દેશોના આદિવાસી આજે 30માં આદિવાસી મહા સંમેલનમાં આવતા વિશ્વમાં આદિવાસી સમાજની રૂઢિપ્રથા અને રીત રિવાજ આજના મહાથી સંમેલનમાં જોવા મળ્યો ભારત દેશના અને વિશ્વના દેશોના ચાર લાખથી પણ વધારે આદિવાસીઓ આજના મહા સંમેલનમાં ઉંટી પડતાં અને વિવિધ દેશોના પહેરવેશ નો નજારો આજના આદિવાસી એકતા મહાસંમેલનમાં જોવા મળ્યો