લીમડી પોલીસ દ્વારા માનવી ની સાથોસાથ જીવ ની પણ રક્ષા કરી આજરોજ ઉતરાયણ ના તેહવાર ના દિવસે પોલીસ ને માલુમ પડેલ કે એક કબુતર ચાઈનીઝ દોરી થી ધાયલ થયેલ છે તો જે મકાન બંધ હતુ તેનુ તાળુ ખોલી પક્ષી ને તાત્કાલિક સારવાર માટે એનીમલ કેર-સેન્ટર નો સંપર્ક કરી મોકલ્યું

રિપોર્ટ- રાજ કાપડિયા દાહોદ/9879106469