અરવલ્લી જિલ્લાના માલપુરના ક્રિષ્નાપુર પાટિયા પાસે એક કાર પલટી જવાની ઘટના સામે આવી છે. કૂતરા રસ્તાની વચ્ચે આવી જતા બ્રેક મારતા કાર પલટી મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય ચાર લોકો સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ હાથ ધરી માલપુરના કૃષ્ણાપુર પાસે મુંબઈનો એક પરિવાર નાથદ્વારા દર્શન કરી પરત ફરતા હતા. ત્યારે માલપુરના કૃષ્ણાપુર પાટિયા પાસે કૂતરું વચ્ચે આવી જતા કૂતરાને બચાવવા માટે કાર ચાલકે બ્રેક મારી હતી. ત્યારે કાર એકાએક પલટી ગઈ હતી. કારમાં સવાર 5 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. 108 દ્વારા તમામને સારવાર અર્થે માલપુર સીએચસી ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજા પામેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ચાર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ માલપુર પોલીસને થતા માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિલ્કીસ બાનો ગેંગરેપ: દોષિતોની મુક્તિ પર અમેરિકન ધાર્મિક સંસ્થાનું નિવેદન, જાણો શું કહ્યું
યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ) એ ગુજરાતના બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં...
Karuna Sharma यांनी घेतली CM Eknath Shinde यांची भेट, Dhananjay Munde यांच्यावर झाली चर्चा
Karuna Sharma यांनी घेतली CM Eknath Shinde यांची भेट, Dhananjay Munde यांच्यावर झाली चर्चा
कोटा में पटाखों की दुकानों का निरीक्षण, हैदराबाद में घटना के बाद कोटा में चलाया चैकिंग अभियान, दुकानदारों को पानी और रेत रखने के निर्देश
हाल में हैदराबाद में पटाखे की दुकान में आग लगने की घटना के बाद कोटा में भी नगर निगम के फायर विभाग...
लोकमतची ती बातमी, आम्ही म्हणालो तसंच घडलं, आता काय? Shivsena | Narendra Modi | Uddhav Thackeray
लोकमतची ती बातमी, आम्ही म्हणालो तसंच घडलं, आता काय? Shivsena | Narendra Modi | Uddhav Thackeray