રાધનપુર ઉતરાણના પર્વને લઈને ઊંધિયું જલેબી ફાફડા ચીકી જેવી અન્ય વેરાઈટીઓ ખરીદવા માટે સાંતલપુરના મેન બજાર ખાતે આવેલી ફરસાણની દુકાનો ની અંદર અને રાધનપુર ની નામચીન ફરસાણ વાળા હરેશભાઈ ઠક્કર ની દુકાને મોટી સંખ્યામાં લોકો સ્વાદિષ્ટ ઊંધિયું જલેબી અને અન્ય વસ્તુ ખરીદવા મોટી સંખ્યામાં લોકો ની લાગી લાઈનો. રાધનપુર ફરસાણના વેપારીઓ દ્વારા તહેવારની ઉજવણીના ભાગરૂપે રાધનપુરના લોકોને તહેવારની ઉજવણી કરી શકે તેના માટે શુદ્ધ અને ચોખ્ખું ઊંધિયું જલેબી અને અન્ય વેરાઈટીઓ આપવામાં આવે છે.એકદમ વ્યાજબી ભાવે ઉંધીયું નું વેચાણ રાધનપુરના વેપારીઓ આપી રહ્યા છે. આવી ભાવનાથી રાધનપુર નગરજનોમાં ખુશી જોવા મળી હતી.
રિપોર્ટ:અનિલ રામાનુજ રાધનપુર