મિલ્કત વિરોધી ગુનાઓ, લૂંટ, ધાડના ગુનાના આરોપીને શોધવા તથા ગુનાહીત પ્રવત્તિ શોધી કાઢવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે અનુસંધાને એચ.જે. ભટ્ટ, એસ.ઓ.જી. ટીમના માણસો અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનની હદમાં રાત્રીને સમયે ધાડનો બનાવ બનેલ.જેમાં વેગનઆર તથા રોકડ રૂપિયાની ધાડ પાડીઆરોપીઓ નાસી ગયેલ તે પૈકી એક આરોપી જયપાલસિંહ ઝાલા (ઉ.વ. 26, રહે. ઉકરડી, તા. માંડલ, જી. અમદાવાદ)ને સાયલા પોલીસની હદમાં સાપર ગામ નજીકથી પકડી પાડવામાં આવેલ અને લૂંટમાં ગયેલ વેગનઆર તેમજ ફરિયાદીનું પાકીટ તથા અસલ ડોક્યુમેન્ટ તથા રોકડ રુપિયા અને આરોપી પાસેથી કબ્જે કરેલ.મોબાઇલ ફોન તથા લૂંટ કરવા માટે ઉપયોગમાં લીધેલ છરો મળી કુલ રુા. 4,05090નો મુદામાલ રીકવર કરી આરોપીને વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ponniyin Selvan 2 Day 5 Collection: ऐश्वर्या की फिल्म PS2 की मंगलवार को घटी कमाई, कलेक्शन में आई भारी गिरावट
Ponniyin Selvan 2 Day 5 Collection मणि रत्नम के निर्देशन में बनी ऐतिहासिक फिल्म पोन्नियिन...
માફી માંગ્યા બાદ આમિર ખાને ડિલીટ કર્યું ટ્વીટ, યુઝર્સે કહ્યું- એકાઉન્ટ હેક થયું છે?
બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા દેશમાં સુપર ફ્લોપ સાબિત થઈ છે. લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ...
Is sugar really the villain? #nutritiontips #sugarcravings
Is sugar really the villain? #nutritiontips #sugarcravings