મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે તા - ૧૧/૦૧/૨૦૨૩ ના રોજ લાયન્સ ક્લબ ખાતે સિગ્મા ફાઉન્ડેશન દ્વારા NIOS ના Vocational અભ્યાસક્રમ વિષે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સિગ્મા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઇમરાન સૈયદ દ્વારા NIOS ના વૉકેશનલ કોર્ષ વિષે જાણકારી આપવામાં આવી હતી, આ કાર્યક્રમમાં શ્રી ઓચ્છવલાલ શેઠ તથા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય સુભાષભાઈ પટેલ, ડોક્ટર વિમલભાઈ પટેલ તેમજ ડૉક્ટર એસોસિએશન ના સભ્યોએ અને બાલાસિનોરના રહીશોએ હાજરી આપી હતી.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ....