૧૩મી જાન્યુઆરી ના રોજ સાંસી સમાજના આગેવાન એટલે કે દિલીપભાઈ સુરેશભાઈ સાંસી દ્વારા ગોધરા રોડ સાંસીવાડા પાસે આવેલ બુનિયાદી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને પતંગ, જલેબી, ફિરકા તેમજ બુનિયાદી પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવામાં આવેલ હતું કાર્યક્રમ દરમિયાન દિલીપભાઈ સુરેશભાઈ સાંસી તેમજ તેમના પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે બુનિયાદી પ્રાથમિક શાળા માં પતંગ,જલેબી,ફિરકા નું વિતરણ કરાયું હતું,
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
વિતરણ કર્યા પછી બાળકોને ચાઇના દોરી થી દૂર રહેવું અને અગાસી પર કોઈ વડીલ કે માતા-પિતા જોડે પતંગ ચકાવી જેવી વાતો કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ હું આવી સેવા આપતો રહીશ તેવી બાંહેધરી આપેલ હતી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા દિલીપભાઈ સુરેશભાઈ સાંસી નુ આભાર માની સ્વાગત કરવામાં આવ્યું હતું