નાઈ વાળંદ સમાજનું ગૌરવ હરસિધ્ધિ લીંબાણી.,,વર્તમાન સમયમાં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ બની છે. વર્તમાન સમયમાં વિવિધ સમાજો એ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જેમાં હવે નાઈ સમાજ પણ પાછળ રહેવા માંગતો નથી. તાજેતરમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના રહેવાસી અને નિવૃત્ત શિક્ષક એવા ભીખુભાઈ નાનજીભાઈ લીંબાણી ની દીકરી ડોક્ટર હરસિધ્ધિ બેન ભીખુભાઈ જુનાગઢમાં એગ્રીકલ્ચર વિષયમાં ફર્સ્ટ ક્લાસ સાથે ડિસ્ટ્રિક્શન લઈને પીએચડી પૂરું કર્યું છે . માત્ર ૨૬ વર્ષની નાની ઉંમરે હરસિધ્ધિ બેને પીએચડી પૂર્ણ કરી ગુજરાત વાળંદ સમાજનું ગૌરવ વધાર્યું છે એ લીંબાણી પરિવાર અને માતા પિતા નું પણ ગૌરવ વધાર્યું છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  হৰ ঘৰ ত্ৰিৰংগাৰ প্ৰথম দিন 
 
                      ঢকুৱাখনা বিভিন্ন বিদ্যালয়ৰ দৰে নৰ্মাল স্কুল ঢকুৱাখনাতো প্ৰশিক্ষাথী স্বাধীনতা অমৃত মহোৎসৱৰ প্ৰথম...
                  
   લુપ્ત થતી ચકલી બચાવવા 
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નું અનેરું ચકલી બચાવો અભિયાન...
સંસ્થા દ્વારા રાહત દરે ૧૦ હજાર ચકલી ના માળા , ૩૦૦૦ પાણી માટે માટી ના કૂંડા અને ૨૦૦૦ મીની ચબૂતરાનું વિતરણ...
 
 
                      આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ...
                  
   Ahmedabad News | ઘાટલોડિયા વિધાનસભા 41 બેઠક ભૂપેન્દ્રભાઈ પટેલની ઉમેદવારી ફોર્મ ભરવાનો કાર્યક્રમ. 
 
                      Ahmedabad News | ઘાટલોડિયા વિધાનસભા 41 બેઠક ભૂપેન્દ્રભાઈ પટેલની ઉમેદવારી ફોર્મ ભરવાનો કાર્યક્રમ.
                  
   અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય મા નવરાત્રી પર્વ નિમિતે આરતી નું આયોજન કરવામા આવેલ. 
 
                      અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય મા નવરાત્રી પર્વ નિમિતે...
                  
    राजस्थान में मानसून की धमाकेदार एंट्री, इन जिलों में भारी बारिश का अलर्ट 
 
                      आखिरकार राजस्थान की जनता का इंतजार खत्म हो चुका है। मानसून ने मंगलवार को राजस्थान में धमाकेदार...
                  
   
  
  
  
   
  