આજે પણ ઈમાનદારી આવા કળયુગ માં જીવીત છે..

આજે હેપ્પી પાર્લર સુભમ પાર્ટી પ્લોટ નજીક મુકેશ ભાઈ સુથાર નું પર્સ પડી ગયેલ તે પર્સ માં તેમના પૈસા 8 થી 9 હજાર રોકડ એ ટી એમ. અને અગત્યની કાગળ હતા..

જે પર્સ બાઈક ઉપર થી પડી ગયેલ હતું ઍક મજૂરી કરતા ઈમાનદાર સુરેશ ભાઈ માજીરાણા ને મળ્યું અને મુકેશ ભાઈ નો સંપર્ક કરી મુકેશભાઈ સુથાર ને પરત કર્યું..

અને પોતે નાના માણસ મજૂરી કરનાર બાકી આવા કળયુગ માં ઈમાનદારી વ્યક્તિ ઓ આજે પણ છે..

તેની સાબિતી પૂરી પાડી અને એક ઉમદા ઉદાહરણ સાબિત કર્યું આવા વ્યક્તિ ને સેલ્યુટ છે..