લીમખેડા તાલુકાના પાલી સાર્વજનિક મિત્ર મંડળના સભ્યો દ્વારા લીમખેડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ઉત્તરાયણ તહેવારમાં બાળકોને બે હજારથી પણ વધારે પતંગોનું વિનામૂલ્ય વિતરણ કરતા પાલી સાર્વજનિક મંડળના સભ્યો જેમાં પાલ્લી ગામના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી અને તમામ સાર્વજનિક મંડળના સભ્ય શ્રી ઓના લોકફાળા થી લીમખેડા તાલુકાની શાળાઓના બાળકોને સાર્વજનિક મંડળ દ્વારા પતંગ વિતરણ કરવામાં આવ્યાં