અમીરગઢ ચેકપોસ્ટ પર થી 4.5 કરોડ નું ડ્રગ્સ નો જથ્થો ઝડપી લેવામાં આવ્યું
બનાસકાંઠા પોલીસ દ્વારા વિશાળ જથ્થો ગુજરાત રાજસ્થાન આંતર રાજ્ય સરહદ પર ની ચેકપોસ્ટ ડ્રગ્સ નો જથ્થો ઝડપી લેવામાં આવ્યું છે
દિલ્હી થી મુંબઈ જઈ રહેલી એક ખાનગી બસ માં એલસીબી અને એસોઓજી ની ટીમે તલાશી લેતા એક મહિલા પાસે થી ડ્રગ્સ નો જથ્થો ઝડપી લેવામાં આવ્યું છે