બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામના વતની ઘોરી સખાવતખાન પીરખાનના સુપુત્ર એવા ઘોરી મહંમદ લુકમાન સમગ્ર ગુજરાત રાજ્ય સ્તરની "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં" નું આયોજન કરવામાં આવેલ જેમાં જી.એમ. મહેતા પ્રાયમરી સ્કૂલ જુનાડીસા ધોરણ-૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુજરાત રાજયની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરે સ્થાન પ્રાપ્ત કરેલ છે જુનાડીસા જી.એમ. મહેતા પ્રાયમરી સ્કૂલ તથા જાલોરી સમાજનું ગૌરવ વધારેલ છે.