વંડા પો.સ્ટે . વિસ્તારનાં મેવાસા - પીયાવા ગામની સીમ વિસ્તારમાં આવેલ ઢોરાવાળા હનુમાનજી આશ્રમમાંથી એક ઈસમને લીલા ગાંજાનાં છોડનાં વાવેતર સાથે ૨૮ કિલો . ૩૫૦ ગ્રામ , કિ.રૂા .૧,૪૧,૭૫૦ / -નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કોર્શિયલ ક્વોન્ટીટી કેશ શોધી કાઢતી અમરેલી એસ.ઓ.જી.ટીમ .

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મેવાસા તથા પીયાવા ગામની વચ્ચે આવેલ ઢોરાવાળા હનુમાનજી આશ્રમ તરીકે ઓળખાતી જગ્યામાં હરેશગીરી બુધગરભાઇ ગૌસ્વામી રહે . ઢોરાવાળા હનુમાનજી આશ્રમ તા.સાવરકુંડલા , જિ.અમરેલીવાળા પોતાના કબ્જા ભોગવટાના આશ્રમમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વચે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

કબ્જે કરેલ મુદ્દામાલ ૦ઃ

વનસ્પિત જન્ય લીલા ગાંજાના છોડ નંગ -૯ વજન -૨૮ કિલો - ૩૫૦.ગ્રામ , કિ.રૂા .૧,૪૧,૭૫૦ / - તથા એક મોબાઇલ ફોન કિ.રૂ .૫૦૦ / - મળી કુલ કિ.રૂા .૧,૪૨,૨૫૦ / -ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.