અમેરિકામાં વિમાન સેવા બંધ:કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતા 3500થી વધુ ફ્લાઈટ્સને અસર, વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ બાઈડને રિપોર્ટ માગ્યો..NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમમાં ખામીને કારણે બુધવારે USમાં તમામ ફ્લાઇટ્સ ઠપ થઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 3578 ફ્લાઈટ્સ લેટ થઈ ચૂકી છે. 450 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સિવિલ એવિએશનની વેબસાઈટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ રાષ્ટ્રપતિ બાઈડને રિપોર્ટ માગ્યો. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Raman Singh की सीट पर बाहरी का मुद्दा एक मिनट में लोकल से नेशनल हो गया | Chhattisgarh Elections 2023
Raman Singh की सीट पर बाहरी का मुद्दा एक मिनट में लोकल से नेशनल हो गया | Chhattisgarh Elections 2023
‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રેક્ષકોએ પ્રથમ દિવસ લીધી ફીરકી, ‘રક્ષા બંધન’ ટાય ટાય ફિસ
આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષય કુમારની ‘રક્ષા બંધન’ બંને શરૂઆતના...
ભિલોડા માં મુશળધાર વરસાદ પડવાથી લોકો ને ગરમી થી રાહત મળી.
ભિલોડા માં મુશળધાર વરસાદ પડવાથી લોકો ને ગરમી થી રાહત મળી.
અમદાવાદ ખાતે થી ત્રણ ઈસમોને પકડી 500ની ડુપ્લીકેટ નોટોના ષડયંત્રનો પર્દાફાશ કરતી શહેર ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ ખાતે થી ત્રણ ઈસમોને પકડી 500ની ડુપ્લીકેટ નોટોના ષડયંત્રનો પર્દાફાશ કરતી શહેર ક્રાઈમ બ્રાન્ચ