પિતૃ ઋણ ચુકવતા પઢીયાર (માળી ) બંધુઓ,, આજરોજ વખા ગામના વતની અને અમદાવાદ ખાતે વ્યવસાય સ્થિર થયેલા માળી મનુભાઈ પરખાજી અને માળી પ્રવીણભાઈ રાવતાજી એ પોતાના દાદીમા અને પિતાશ્રી નું ઋણ ચૂકવવાનો અનોખો માર્ગ પસંદ કર્યો હતો.આ બન્ને બંધુઓ એ વસ્ત્ર દાન કરીને સદ્દગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા નો વિચાર આવતાં પોતાના વતનની યાદ આવતાં ગોળીયા (વખા ) ની પ્રાથમિક શાળા ના ૧૫૦ બાળકો ને સ્વેટર આપી પિતૃ ઋણ અદા કર્યું હતું. આ પ્રસંગે દાતાઓ નો ઉત્સાહ વધારવા પ્રદીપભાઈ શાહ (લાયન્સ ક્લબ, દિયોદર ) ચીનાભાઈ ડાભી (તાલુકા પંચાયત સદસ્ય , દિયોદર ), ઈશ્વરભાઈ માળી (મંત્રી, દૂધ મંડળી, વખા )બદાભાઈ માળી (અધ્યક્ષ S. M. C. )તેમજ શાળાના પ્રિન્સિપાલ બાબુભાઇ પ્રજાપતિ અને સ્ટાફ ગણ હાજર રહેલા. બાળકો એ પણ આ ભેટ સ્વીકારતાં પહેલા સદ્દગત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજમાં નીકળ્યા કીડા | Zee24કલાક
વલસાડમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજમાં નીકળ્યા કીડા | Zee24કલાક
સિહોર શહેરમાં વિજયાદશમી ની ઉજવણી કરી
અ-ધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમાન વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજનનુ અનન્ય મહત્વ...
शैक्षिक मेलों से होता है बालिकाओं में रचनात्मक कौशल का विकास - राजेन्द्र व्यास
शैक्षिक मेलों से होता है बालिकाओं में रचनात्मक कौशल का विकास - राजेन्द्र व्यास
बून्दी। हिंड़ोली...
अभिभाषक परिषद ने अधिवक्तागण पर अन्याय की निष्पक्ष जांच व पार्किंग को लेकर दिया ज्ञापन
बून्दी। अभिभाषक परिषद के अध्यक्ष चंद्रशेखर शर्मा के नेतृत्व में प्रतिनिधिमंडल ने जिला कलेक्टर को...