પિતૃ ઋણ ચુકવતા પઢીયાર (માળી ) બંધુઓ,, આજરોજ વખા ગામના વતની અને અમદાવાદ ખાતે વ્યવસાય સ્થિર થયેલા માળી મનુભાઈ પરખાજી અને માળી પ્રવીણભાઈ રાવતાજી એ પોતાના દાદીમા અને પિતાશ્રી નું ઋણ ચૂકવવાનો અનોખો માર્ગ પસંદ કર્યો હતો.આ બન્ને બંધુઓ એ વસ્ત્ર દાન કરીને સદ્દગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા નો વિચાર આવતાં પોતાના વતનની યાદ આવતાં ગોળીયા (વખા ) ની પ્રાથમિક શાળા ના ૧૫૦ બાળકો ને સ્વેટર આપી પિતૃ ઋણ અદા કર્યું હતું. આ પ્રસંગે દાતાઓ નો ઉત્સાહ વધારવા પ્રદીપભાઈ શાહ (લાયન્સ ક્લબ, દિયોદર ) ચીનાભાઈ ડાભી (તાલુકા પંચાયત સદસ્ય , દિયોદર ), ઈશ્વરભાઈ માળી (મંત્રી, દૂધ મંડળી, વખા )બદાભાઈ માળી (અધ્યક્ષ S. M. C. )તેમજ શાળાના પ્રિન્સિપાલ બાબુભાઇ પ્રજાપતિ અને સ્ટાફ ગણ હાજર રહેલા. બાળકો એ પણ આ ભેટ સ્વીકારતાં પહેલા સદ્દગત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ মৰঙি ৰাজহচক্ৰ বিষয়া কাৰ্যালয়ত আটছাৰ তীব্ৰ প্ৰতিবাদ।
নুমলীগড় ৰ বগীধিলা চাহ বাগিচাৰ লকআউট প্ৰ্যত্যাহাৰ কৰি বাগিচাখন মুকলি কৰা আৰু লেটকোজন চাহ...
Celebration at Rohidas Kumar Hostel in Thara | થરામાં રોહીદાસ કુમાર છાત્રાલયમાં ઉજવણી
Celebration at Rohidas Kumar Hostel in Thara | થરામાં રોહીદાસ કુમાર છાત્રાલયમાં ઉજવણી
BAGVADAR ભાણવડ અને ઉપરવાસના વરસાદને કારણે બરડા પંથકમાં રસ્તો બંધ 12 09 2022
BAGVADAR ભાણવડ અને ઉપરવાસના વરસાદને કારણે બરડા પંથકમાં રસ્તો બંધ 12 09 2022
Karnataka Election: रैली में जा रहे डीके शिवकुमार के हेलीकॉप्टर से टकराई चील, कैमरामैन को आईं मामूली चोटें
नई दिल्ली, कर्नाटक कांग्रेस के अध्यक्ष डीके शिवकुमार के हेलीकॉप्टर को होसकोटे के पास एक चील...
મુંબઈ: અંધેરીમાં અમિત શાહના આગમનને લઈ તૈયારીઓ | Mumbai Ganesh Mahotsav
મુંબઈ: અંધેરીમાં અમિત શાહના આગમનને લઈ તૈયારીઓ | Mumbai Ganesh Mahotsav