પોશીના તાલુકા નું ગૌરવ એવા.

સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકાના લાંબડીયા ગામના લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા રાવળદેવ ને ગિમા એવોડ 2022 2023

ગુજરાત ઇકોનોમીક મ્યુજિક એવોડ માં એવોડ આપવામાં આવ્યો 9/1/2023 ના રોજ અમદાવાદ ખાતેઆયોજક ઓર્ગેનાઈઝર વિશાલ સુકલાગ્રીષ્મા પંચાલપ્રિયંક પુરોહિત ધ્વારા આયોજિત 251 કલાકારો નો એવોર્ડ પોગ્રામ યોજાયો જેમાં આદિવાસી વિસ્તાર માં રહેતા ગુજરાત ના છેલ્લા ગામના અને રાજસ્થાન બ્રોડર પાસે થી પ્રખર લોક સાહિત્યકાર તરીકે ઓળખાતા સંજુરાજા નું સન્માન કરવામાં આવ્યું જેમાં ચીફ ગેસ્ટ અમિષા બેન પટેલ બૉલીવુડ એક્ટર

તથા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ટપ્પુ ભાઈ અને અનેક કલાકારો ની હાજરી માં એવોડ પોગ્રામ કરી કલાકારો ને સન્માન કરવામાં આવ્યું