આજરોજ રિસોર્સ રૂમ સતલાસણા ખાતે દિવ્યાંગ બાળકો સાથે પતંગ મહોત્સવ ની ઉજવણી કરવા માં આવી. બાળકો ને માન. બી આર.સી સાહેબ દ્વારા પતંગ દોરી અને ચીક્કી આપવા માં આવી.
બાળકો ના ચહેરા પર ખુબ જ આંનદ જોવા મળ્યો.
વિશિષ્ટ શિક્ષક ભરતભાઈ પંડ્યા દ્વારા બાળકો ને કચરીયું પણ આપવા માં આવ્યું.