આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઋત્વિજ જોશી ની આગેવાનીમાં વડોદરા ના કલેકટર શ્રીને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હૂમલાના વિરોધમાં આવેદન આપી યોગ્ય ન્યાય અપાવવા માટેની રજૂઆત કરવામાં આવી
October 10, 2022 વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અનંત પટેલ પર થયેલ હુમલાના વિરોધમાં કલેકટરશ્રીને આવેદનપત્ર અપાયું

