ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને લોક દરબાર યોજાયો પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સ્મિત ગોહિલ ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા માં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના વેપારીઓ અને લોકો હાજર રહ્યા હતા DYSP સ્મિત ગોહિલ એ જણાવ્યુ હતુ કે વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ જયદીપ દેસાઈ ને ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ ન કરવા કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'रतन टाटा आज जीवित होते तो बहुत खुश होते', C-295 एयरक्राफ्ट कॉम्प्लेक्स के उद्घाटन पर बोले PM मोदी
प्रधानमंत्री नरेंद्र मोदी और स्पेन के राष्ट्रपति पेड्रो सांचेज ने वडोदरा में रोड शो किया। इसके...
Lok Sabha Election 2024: 25 मई को दिल्ली में चुनाव, उत्तर पश्चिम सीट पर जानिए कैसा है माहौल ?
Lok Sabha Election 2024: 25 मई को दिल्ली में चुनाव, उत्तर पश्चिम सीट पर जानिए कैसा है माहौल ?
Uttarkashi Tunnel Rescue: CM Dhami ने Haldwani में निकाला रोड शो, लोगों ने किया जोरदार स्वागत
Uttarkashi Tunnel Rescue: CM Dhami ने Haldwani में निकाला रोड शो, लोगों ने किया जोरदार स्वागत
સુરતઃ એક મહિનામાં 4.60 લાખ લોકોએ સુમન યાત્રાની ટિકિટ પર મુસાફરી કરી
સુરતના લોકોને સીટી બસ કે બીઆરટીએસ બસમાં એક જ ટિકિટમાં અમર્યાદિત મુસાફરી કરવાની મહાનગરપાલિકાની...
કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ | Lokal App