લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન, લાઠી ટાઉન વાલ્મિકી વાસથી ભુરખીયા જવાના રસ્તે પ્રતાપભાઈ ગીગાભાઈ ડેરની વાડીએથી મજકુર ત્રણેય ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ -૮૩ કાચની મેકડોવેલ્સ નં .૦૧ કંપનીની કલેક્શન વ્હીસકી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી બનાવટની કંપની રીંગપેક ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ -૮૩ ની કિ.રૂ .૩૧,૧૨૫ / - તથા ત્રણ મોબાઈલની કુલ કિ.રૂ .૧૫,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૪૬,૧૨૫ / - ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પકડાયેલ ત્રણેય ઈસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

પકડાયેલ આરોપીઓની વિગત

 ( ૧ ) પ્રતાપભાઈ ગીગાભાઈ ડેર ઉ.વ .૩૯ ધંધો ખેતી રહે.લાઠી , વાલમીકિવાસ પાસે ભુરખીયા રોડ તા.લાઠી જી.અમરેલી,

 ( ૨ ) ભોલો ઉર્ફે મુકેશભાઈ સાર્દુળભાઈ પાડા ઉ.વ .૩૭ ધંધો.વેપાર રહે.લાઠી બગીચા પ્લોટ તા.લાઠી જી , અમરેલી

 ( ૩ ) ભાવેશભાઈ જગદીશભાઈ પરમાર રહે . હાલ લાઠી મીના પ્લાઝા તા.લાઠી જી , અમરેલી મુળ રહે , ઉંચડી તા.ધંધુકા જી.અમદાવાદ,

( ૪ ) વિજય રવુભાઈ બોરીચા ( કાઠી દરબાર ) રહે . રાયપર જી.બોટાદ,

પકડવાના બાકી આરોપીની વિગત

 ( ૧ ) વિશાલ ઉર્ફે બચ્ચન ભુપતભાઈ બાખલકીયા રહે નાના રાજકોટ,

 પકડાયેલ મુદામાલ

 ( ૧ ) ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં .૦૧ કંપનીની કલેક્શન વ્હીસકી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી બનાવટની કંપની રીંગપેક ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ -૮૩ ની કિ.રૂ .૩૧,૧૨૫ / - તથા ત્રણ મોબાઈલની કુલ કિ.રૂ .૧૫,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૪૬,૧૨૫ / નો મુદામાલ

આ કામગીરી લાઠી પો.સબ.ઈન્સ . શ્રી પી.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.