મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023’નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી અન્ય મહાનુભાવો તથા વિશ્વભરમાંથી આવેલ પતંગરસિયાઓની ઉપસ્થિતિમાં શાનદાર શુભારંભ કરાવ્યો હતો...

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

G-20 સમિટની થીમ પર આયોજિત #IKF2023 ના શુભારંભ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત દેશ-વિદેશના પતંગબાજો દ્વારા વિવિધ પ્રકારના વિશિષ્ટ પતંગો સાથે પરેડનું નિદર્શન કરવામાં આવ્યું હતું...

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ઉત્સવો-તહેવારોને જનભાગીદારીથી લોકોત્સવ બનાવવાની પરંપરા ઊભી કરી હતી