બનાસકાંઠા જિલ્લા નો પહેલો ઇલેક્ટ્રિક વાહન ચાર્જિગ સ્ટેશન ધારાસભ્ય પ્રવિણભાઇ માળી ના હસ્તે શુભારંભ..
( બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા )
વાતાવરણ ને પ્રદુષણ મુક્ત રાખવાના સુગમ હેતુસર બનાવેલ ઇલેક્ટ્રિકલ વાહન અને ઈ ચાર્જિંગ સ્ટેશન ની ટેકનોલોજી એ આવનાર ભવિષ્ય માં પર્યાવરણ માટે સકારત્મક અને સહાયક સિદ્ધ થશે..
ડીસા ના આખોલ પાસે ન્યારા પેટ્રોલ પમ્પ પર બનાસકાંઠા જિલ્લા ના સૌથી પહેલા EV ચાર્જિંગ સ્ટેશન નું લોકાર્પણ ડીસા ના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી ના હસ્તે કરવામાં આવ્યું..