આજરોજ ખેડબ્રહ્મા ખાતે આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક યોજાઇ હતી જેમાં બીપીનભાઈ ગામેતી, જિલ્લા ઉપપ્રમુખ સી.એમ. પટેલ અને શિરીશ ભાઈ ત્રિવેદી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નિકુંજ જોશી નવનિયુક્ત શહેરમાં પ્રમુખ વિનુભાઈ મહેતા અને ખેડબ્રહ્મા શહેરના સંગઠન મંત્રીઓ અને ખેડબ્રહ્મા ગ્રામ્ય વિસ્તારના સંગઠન મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજરોજ ખેડબ્રહ્મા શહેર પ્રમુખ તરીકે વિનુભાઈ મહેતાને વરણી કરવામાં આવી હતી અને ગ્રામ્ય સંગઠનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेलवे ट्रैक पर सिर कटा शव मिला, ट्रेन से टकराकर मौत होने का अंदेशा, गांव से कॉलेज के काम से आया था
दिल्ली मुंबई रेल लाइन पर एक युवक की सिर कटी लाश मिली है। सूचना पर पुलिस मौके पर पहुंची। युवक का...
Royal Enfield Himalayan 452 कब होगी लॉन्च? जानें संभावित कीमत से लेकर सारी डिटेल्स
Royal Enfield Himalayan 452 रॉयल एनफील्ड हिमालयन 452 के भारत में नवंबर 2023 में 260000 रुपये से...
છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ*
ઉત્સાહી આચાર્ય શ્રી આરીફભાઈ ઘાસુરા ના નેતૃત્વ હેઠળ ગામલોકો તથા સ્ટાફ દ્વારા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*
રિપોર્ટ લતીફ સુમરા
ડીસા શહેરની હદમાં આવેલ છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા ડીસા ખાતે...
ভকতপাৰা প্ৰাথমিক বিদ্যালয়ৰ হিৰক জয়ন্তী উদযাপনত উপস্থিত বিধায়ক দুৰ্গাদাস বড়ো
ভকতপাৰা প্ৰাথমিক বিদ্যালয়ৰ হিৰক জয়ন্তী উদযাপনত উপস্থিত বিধায়ক দুৰ্গাদাস বড়ো