આજ રોજ ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એ.એન.સી. કેમ્પ, તેમજ જોખમી માતા ની j નાં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા નાં મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો.જોશી સાહેબ, તેમજ, ડૉ, જાટ્ટ સાહેબ, મીના સાહેબ ની સૂચના થી, ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો. સેજલ બેન shiroya દ્વારા એ.એન.સી. કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં એ.એન.સી. ની તપાસ, બાળક નાં ધબકારા ની તપાસ, માતા નાં લોહી ની પ્રોફાઈલ તપાસ, જોખમી માતા ની તપાસ, વગેરે કરવામાં આવ્યું, જેમાં સી.એચ. ઓ. નાં નોડલ રાજેશ ભાઈ શિરોયા, સુપર વાઈઝર દયા , સ્રી આરોગ્ય કાર્યકર બહેનો, બેન, આશા બહેનો દ્વારા એ.એન.સી.માતા ને કેમ્પ સુધી પહોંચાડવામાં ખિલખિલાટ ગાડી નો પૂરતો સહયોગ આપવામાં આવ્યો, કેમ્પ મા ૭૫ જેટલી સગર્ભા માતા ની તપાસ દ્વારા કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं