ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સર્વલેન્સ સ્ટાફ દ્વારા જેસડા ગામે વિદેશી દારૂનો જથ્થો ₹ 9,41,440 નો મુદ્દામાલ કબજે કર્યો જ્યારે આરોપી નાસી છૂટયો,, સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પોલીસ સર્વલેન્સ સ્ટાફ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેકટર યુ એલ વાધેલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ પી એન ઝાલા , સંજયભાઈ મુધવા , સૈલેષભાઈ , ભરતભાઈ સહિત સ્ટાફ દ્વારા જેસડા ગામે રેડ કરી સ્કોપ્યો ગાડી ની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ 276 તથા મોટરસાયકલ અને સ્કોપ્યો ગાડી મળી ₹ 9,41,440 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ કામનો આરોપી હાજર નહીં મળેલ પોલીસે હાજર નહીં મળેલ સખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે રિપોર્ટ દિનેશ ગાંભવા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોંડલ તાલુકા પો.સ્ટે.ના શિવરાજગઢ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે...
राज्य सरकारी कर्मचारी सहकारी पतसंस्थेवर सहकार वैभव पॅनलचा एकतर्फी विजय
राज्य सरकारी कर्मचारी सहकारी पतसंस्थेवर सहकार वैभव पॅनलचा एकतर्फी विजय
The Night Manager Season 2 Release Date: अनिल कपूर, आदित्य रॉय कपूर इस तारीख को 'सीजन 2' के साथ करेंगे वापसी
The Night Manager Season 2 Release Date: आदित्य रॉय कपूर और अनिल कपूर स्टारर पॉपुलर वेब...
Eknath Shinde गटाने Uddhav Thackeray Amit Shah यांच्यातल्या संघर्षाची तारीख फोडली? | Shiv Sena | BMC
Eknath Shinde गटाने Uddhav Thackeray Amit Shah यांच्यातल्या संघर्षाची तारीख फोडली? | Shiv Sena | BMC