મનપાની ફૂડ શાખા દ્વારા લેવાતા અને અમદાવાદ લેબોરેટરીમાં પાસ થતા નમુનાના રીપોર્ટ પર વધુ શંકા જન્માવતા બે રીપોર્ટ પુનાની લેબોરેટરીમાંથી આવતા ચકચાર મચી છે. પરાબજારના દરજી બજારની પેઢીમાંથી લેવાયેલો અને અમદાવાદ પાસ થયેલા મસાલાના સેમ્પલના પરીક્ષણ પુના ખાતે મહાપાલિકાએ ‘સ્થાનિક રીપોર્ટ પડકારીને’ ચકાસવાનું ચાલુ રખાવતા વધુ બે રીપોર્ટ ફેઇલ જાહેર થયા છે. મનપાના ફૂડ સેફટી વાનમાં સ્પષ્ટ રીતે મસાલામાં ભેળસેળ દેખાતી હોવા છતાં અમદાવાદ લેબમાં પાસ થતા કદાચ પ્રથમ વખત કોર્પો.એ આ રીપોર્ટને પડકારવા નકકી કર્યુ હતું. રીએનાલીસીસ માટે પુનામાં સેમ્પલ મોકલતા બાકીના બે નમુના પણ અનસેફ જાહેર થયા છે. આથી સ્થાનિક ફૂડ તંત્રની આ જાહેર આરોગ્યના હિતની કામગીરી વચ્ચે તંત્રના જ કેટલાક લાગતા વળગતા લોકો આવા વેપારીઓના ‘સલાહકાર’ બનીને અમદાવાદ સુધી પહોંચી જતા હોવાની શંકા અને ચર્ચા આરોગ્ય શાખામાં જોરશોરથી થવા લાગી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাহ বাগিচা উচ্ছেদৰ বিৰুদ্ধে আটছাৰ স্মাৰক পত্ৰ
চাহ বাগিচা উচ্ছেদৰ বিৰুদ্ধে আটছাৰ স্মাৰক পত্ৰ
চৰাইদেউ জিলাৰ অন্তৰ্গত লাকুৱা আৰু নাহৰহাবি...
Lok Sabha Elections 2024: अमेठी-रायबरेली में क्या करने जा रही है कांग्रेस, जयराम रमेश ने दिए संकेत
Lok Sabha Elections 2024: अमेठी-रायबरेली में क्या करने जा रही है कांग्रेस, जयराम रमेश ने दिए संकेत
हरयाळो राजस्थान- सांगोद बीएड् महाविद्यालय में रोंपे पौधे
सांगोद, शनिवार को यहां श्यामपुरा रोड स्थित जेएलएन बीएड् कॉलेज में पौधरोपण कार्यक्रम आयोजित हुआ।...
AIMIM પ્રદેશ જનરલ સેક્રેટરી અને જીલ્લા પ્રમુખ સુલેમાન ભાઇ પટેલ ૮૯ માંગરોળ વિધાનસભા ની ચુંટણી લડશે
માંગરોળ સીટ પર ચાર પાખીયો જંગ ખેલાશે જેમાં કોંગ્રેસ તરફથી બાબુભાઈ વાજા અને આમ આદમી તરફથી પીયુષ...