પાટણ ખાતે જી.સી.ઈ.આર.ટી.,ગાધીનગર પ્રેરીત અને જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાના બી.એડ અને પીટીસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં શ્રી સી.કે.મહેતા કોલેજ ઓફ પ્રાયમરી એજ્યુકેશન(પાલનપુર)ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.તેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો નાઈ મયુર દિનેશભાઈ(રતનગઢ)એ ગુજરાતની તમામ જિલ્લાની ટીમમાં યોગાસનમાં પ્રથમ નંબર લાવી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.સારુ પ્રદર્શન કરવા બદલ મયુરને પાટણ જિલ્લા તાલીમ ભવનમાંથી મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટી એનાયત કરવામાં આવ્યું હતું.ત્યારે પ્રથમ નંબર મેળવવા બદલ મયુર ને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP has pushed Punjab to economic collapse : Chugh || Mann govt. should bring out White Paper to save Punjab from economic emergency : Chugh
BJP national general secretary Tarun Chugh said today that the AAP government led by Chief...
ढकुआखाना में जब्त मादक पदार्थ - एक व्यक्ति गिरफ्तार
राज्य में नशा विरोधी अभियान जारी है. आपको छिपने से बचाया गया है। आज ढाकुआखाना मेन टाउन...
*बाइक पर गर्लफ्रेंड को आगे बिठाकर अश्लील हरकत करने वाले जोड़े को पुलिस ने दबोचा*#ट्रेडिंग
*बाइक पर गर्लफ्रेंड को आगे बिठाकर अश्लील हरकत करने वाले जोड़े को पुलिस ने दबोचा*#ट्रेडिंग
তিনিচুকীয়াত পৌৰপতি জয়ন্ত বৰুৱাই কিয় চলাব লগা হ’ল চাফাই অভিযান
মংগলবাৰে পুৱাৰ পৰা তিনিচুকীয়া চহৰত পৌৰপতি জয়ন্ত বৰুৱাই চাফাইকৰ্মীৰ স’তে হাতেকামে লাগে চাফাই...
কামৰূপ জিলাত অনুষ্ঠিত হ'ল ৰাষ্ট্ৰীয় লোক আদালত
কামৰূপ জিলা আইন সেৱা প্ৰাধিকাৰীৰ উদ্যোগত আমিনগাঁওস্থিত জিলা ন্যায়িক আদালত আৰু...