ડીસામાં ઉતરાયણ દાન પુણ્યનો મહિમા નિમિત્તે શ્વાનો તેમજ મૂંગા પશુઓ માટે ૧૦૦ કીલોના લાડુ બનાવાયા..

ડીસાની ઉમિયા નગર સોસાયટી ભાગ-૨ ની મહિલાઓ દ્વારા પોષ માસનાં તહેવારમાં દાન પુણ્ય નિમિત્તે સોસાયટીની બહેનો સવિતાબેન મોદી, અંજુબેન મોદી, કલીબેન મોદી, સરોજબેન મોદી, રીંકુબેન માળી, લલીબેન દવે, પરેશાબેન મોદી, દક્ષાબેન મોદી વગેરે બહેનો ભેગા મળીને ૧૦૦/- કિલોના લાડુ બનાવીને શ્વાનો તેમજ મૂંગા પશુઓને મહોલ્લામાં જઈને ખવડાવીને ધર્મનો કામ કરેલ...