રાજુલા પો.સ્ટે ના મારા મારી ના ગુન્હામાં તેમજ ચોટીલા પો.સ્ટે ના ઘરફોડ ચોરીના ગુન્હામાં
નાસતી ફરતી મહિલા આરોપીને રાજુલા ખાતેથી પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ.
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી રાજયમાં
ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી મારામારી તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય. જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર નાઓને ચોક્કસ બાતમી હકીકત આધારે રાજુલા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ.જી.એમ.જાડેજા તથા રાજુલા પો.સ્ટેના માણસો દ્વારા રાજુલા પો.સ્ટે દાખલ થયેલ .એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૯૩૦૫૦૨૩૦૧૯૮/૨૦૨૩ આઇ.પી.સી.ક .૩ર૬,૩૨૫.૧૪૩,૧૪૪.૧૪૭.૧૪૮.૧૪૯.૫૦૪,૫૦૬(૨)
તથા ચોટીલા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૧૦૦૯૨૨૦૪૩૪/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૮૦.૪૫૭.૪૫૮મુજબના ગુન્હામાં પકડવાની બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતી ફરતી મહિલા આરોપીને રાજુલા મુકામેથી ચોક્કસ બાતમી આધારે શોધી કાઢી રાજુલા પો.સ્ટેના ગુન્હામાં ધોરણસર અટક કરેલ છે.
અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે.
પકડાયેલ મહિલા આરોપી વિગત-
જશીબેન વા/ઓ શાંતીભાઇ ચૌહાણ ઉ.વ.૫૫ ધંધો.મજુરી રહે.રાજુલા,તત્વજ્યોતી, તા.રાજુલા, જી.અમરેલી,
ડીટેક્ટ કરેલ ગુન્હાની વિગત-
ચોટીલા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૧૦૦૯૨૨૦૪૩૪/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૮૦.૪૫૭,૪૫૮ મુજબ
-મહિલા આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ-
(૧) રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૦૨૦૧૧૭૬/૨૦૨૦ આઇ.પી.સી ૬.૬.૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી પી એકટ ૧૧૪ મુજબ
(૨) રાજુલા પો.સ્ટે પ્રોહી ૪૧૭/૧૭ પ્રોહી, ૬.૬૬બી. મુજબ
(૩) રાજુલા પો.સ્ટે પ્રોહી ૦૬૪/૨૦૧૬ પ્રોહી ક.૬૫ ઇ મુજબ
(૪) રાજુલા પો.સ્ટે પ્રોહી ૬૩૮૧૭ પ્રોહી ક.૬૫ એ. એ. મુજબ
(૫) રાજુલા પો.સ્ટે પ્રોહી ૧૬૫૧૮ પ્રોહી ૬.૬૫ ઇ ૮૧ મુજબ
(૬) રાજુલા પો.સ્ટે પ્રોહી ૫૪૪૮૧૯ પ્રોહી ક.૬૫(બી),૬૫ સી.ડી,ઇ.એફ મુજબ
(૭) રાજુલા પો.સ્ટે ભાગ સી ૯૮૮/૨૦ પ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબ
(૮) રાજુલા પો.સ્ટે ભાગ સી ૧૦૯૯/૨૦ પ્રોહી ક.૬૫(એ)(એ),૬૫સી,ડી,એફ મુજબ
(૯) રાજુલા પો.સ્ટે પ્રોહી -૦૦૬૫/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી મુજબ
(૧૦) રાજુલા પો.સ્ટે પ્રોહી -૦૪૪૭/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી મુજબ
(૧૧) રાજુલા પો.સ્ટે પ્રોહી ૪૮/૧૯ પ્રોહી કલમ ૬૫ ઇ મુજબ
(૧૨) રાજુલા પો.સ્ટે સી પાર્ટ -૦૧૯૪/૨૦૧૮ પ્રોહી ક.૬૫ એ એ મુજબ
(૧૩) રાજુલા પો.સ્ટે સી પાર્ટ -૦૨૧૬/ ૨૦૧૮ પ્રોહી ક.૬૫ ઇ મુજબ
(૧૪) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૧૧૮૧૮૨૦૨૦ પ્રોહી ૬૫ (એ),(એ).(સી) (ડી) (એફ) મુજબ
(૧૫) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૧૪૫૧/૨૦૨૦ ૬૫ (એ) .(એ),(સી) (ડી) (એફ) મુજબ
(૧૬) રાજુલા પો,સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૧૧૯૩૮ ૨૦૨૧ ૬૫ (એફ) મુજબ
(૧૭) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૦૬૭૪/૨૦૨૧ ૬૫ (એ) (એ), મુજબ
→ પકડાયેલ મહિલા આરોપી પ્રોહી બુટલેગર છે તથા
મહિલા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. ખાતે પાસાની કાર્યવાહી થયેલ છે.
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર જી.એમ.જાડેજા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેઙ.કોન્સ. સુરજભાઇ સોમાતભાઇ બાંભણીચા તથા પો.કોન્સ. પ્રકાશભાઈ શામજીભાઇ બાબરીયા તથા પો.કોન્સ. મયુરભાઇ રમણીકભાઇ કળસરીયા તથા મહિલા પો.કોન્સ ભારતીબેન નરશીભાઇ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.