રાજકોટ ગોંડલ તાલુકાના સાપર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ આજે બુધવારી હાર્ટ બજાર ગાય વાછરડા આખલા જાહેર માર્ગો પર રોડ રસ્તા વચ્ચે રખડતા જોવા મળ્યા અને નિર્દોષ નાગરિકોને શિંગડા મારી ઘાયલ કરતા આખલા સાપર શહેરમાં જોવા મળ્યા છે સાપર નગરપાલિકા ની ઢોર પકડવાની કામગીરી સામે પ્રજાજનો અને નાગરિકો અને હાટ બજારમાં ખરીદી કરવા આવતા નાગરિકોએ સાપાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો અને આખલાઓ રોડ રસ્તાની વચ્ચે વસ આમ તેમ ફરતા જોવા મળ્યા અને ગુસ્સામાં બહેનોને અને રાહત દારીઓને શિંગડા દ્વારા ઘાયલ કરવામાં આવ્યા રખડતા ઢોરો સામે સરકારી તંત્રને નગરપાલિકા કડક હાથે કામગીરી કરે તો ઘણા રાજધાનીઓને જીવ બચી જાય અને રોજ આવા રખડતા ઢોરોને લીધે ઘણા નિર્દોષ નાગરિકોને પોતાનો જીવ ગુમાન નો વારો આવે છે એનો જવાબદાર કોણ તેમ બજારમાં ખરીદી કરવા આવતા નાગરિકોનો રોષ જોવા મળી રહ્યો છે