કાંકરેજ ના પાદરડી ખાતે સ્વ.ડાભી લેબુજી ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ,, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે રહેતા ડાભી માલાજી લેબુજી અને ડાભી દેશળાજી લેબુજી ના પિતા સ્વ. ડાભી લેબુજી ચેલાજી ની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને ભાઈઓ દ્વારા ગામમાં આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને ગુદી અને ગોઠીયા રૂપે પ્રસાદ આપવામા આવ્યો હતો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ સ્વ.લેબુજી ચેલાજી ડાભી ના આત્મા ને ભગવાન શાંતિ અર્પે એવી મૌન પાળી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડૂતોની આવક વધારવા કરાશે પ્રયાસ,આ રાજ્યની સરકાર બાગાયતી પાકો પર કેન્દ્રિત કરશે ધ્યાન,
એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બાગાયતને પ્રોત્સાહન આપવાની દિશામાં અમે બાગાયત માટે...
શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખીજડી પ્લોટ ખાતે વિઝીટ કરવામાં આવી
શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખીજડી પ્લોટ ખાતે વિઝીટ કરવામાં આવી
ડીસામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું પાકોને નુકશાન
રાજ્યના અનેક ભાગમાં હવામાન પલટાના કારણે થયેલા માવઠાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. હાલમાં...
રાધનપુરમાં વસ્તી પ્રમાણે પીવાનું પાણી નહીં અપાતાં નાગરિકો ત્રાહિમામ | SatyaNirbhay News Channel
રાધનપુરમાં વસ્તી પ્રમાણે પીવાનું પાણી નહીં અપાતાં નાગરિકો ત્રાહિમામ | SatyaNirbhay News Channel
સીધી સમાજ 65 વર્ષથી ઉજવે છે દશેરા
#buletinindia #gujarat #jamnagar