ગઇ તા 29/11/2022 ના રોજ કોડીનાર પો.સ્ટે. વિસ્તારના માઢવડ ગામની 17 વર્ષની સગીર બાળાની એકલતાનો લાભ લઇ તેના ધરમાં પ્રવેશ કરી છેડતીનો બનાવ બનતા ભોગ બનનાર સગીરાની માતાની ફરીયાદ આધારે આઇ.પી.સી.કલમ 354( એ) 452 તથા પોક્સો એક્ટ કલમ 8 18 મુજબની ફરીયાદ લઇ ગુન્હો દાખલ કરવામાં આવેલ બાદમાં મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ રેન્જ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વેરાવળ વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા સારૂ પો. સ્ટે ખાતેથી અલગ અલગ ટીમો બનાવી અંગત બાતમીદારો તથા હ્યુમન રિસોસની મદદથી આજરોજ વહેલી સવારના વેલણ ગામેથી આરોપીને પકડી પાડી કોડીનાર પો. સ્ટ ખાતે લાવી ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા આરોપીને વેરાવળ સબજેલ મુકામે મોકલી આપી કોડીનાર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે

આ ગુન્હાની આગળની તપાસ.કોડીનાર પો.સ્ટ ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ એમ મકવાણા નાઓ ચલાવી રહ્યા છે

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ શ્રી એ એમ મકવાણા પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.બારડ પો.હેડ. કોન્સ એલ બી ચુડાસમા પો.હેંડ કોન્સ ગોપાલ સિંહ દિપ સિંહ પો.હેંડ કોન્સ સહદેવ સિંહ હરી સિંહ પો.હેંડ કોન્સ વિપુલ ભાઈ હમીર ભાઈ ચાવડા પો હેંડ કોન્સ રમેશ ભાઈ ભીખાભાઈ ચાવડા પો હેંડ કોન્સ વિજય ભાઈ અરજણભાઇ ડોડીયા પો હેંડ કોન્સ જગદીશભાઈ રામશીભાઈ બાંભણિયા પો કોન્સ કુપાલ સિંહ અતુલ સિંહ ઝાલા પો કોન્સ ઈમ્તિયાઝ ભાઈ ભીખુભાઈ પો કોન્સ નંદીશ ભાઈ દેશીંગા ભાઈ પો કોન્સ અશ્વિન ભાઈ અમુતલાલ પો કોન્સ મુકેશ ભાઈ દાસા ભાઈ પો કોન્સ 

બ્યુરો ચીફ જહાંગીર બ્લોચ ઉના