પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના કમાલપુર ગામ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ને સાકર તુલા થી જોખવામાં આવ્યા હતા.જેમાં કમાલપુર ના ઠાકોર સમાજના આગેવાન રામજીભાઈ ઠાકોર, કમાલપુર સરપંચ, ઠાકરશીભાઈ રાધનપુર તાલુકા પંચાયત ના ડેલિકેટ વેલાભાઇ ભરવાડ, ઉપસરપંચ ગેલાભાઈ ભરવાડ, ધનાભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી,ધારશીભાઈ ઠાકોર, તેમજ તમામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં રાધનપુર ધારાસભ્ય ની સાકર તુલા માં જોડાયા હતા.તેમજ ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજરી આપી હતી. રાધનપુર તાલુકા નાં કમાલપુર ગામ ખાતે રહેતાં રામજીભાઈ વીરાભાઇ ઠાકોર એ સાકર તુલા ની બાધા રાખી હોઈ જે બાધા પૂર્ણ કરવા રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી ની સાકર તુલા કરાઇ હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध खनिज पदार्थ का परिवहन करते 1 व्यक्ति गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की पुलिस थाना लाखेरी द्वारा अवैध...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
ઇન્ટરપોલ વોન્ટેડ આરોપી દુબઈમાં બેઠા બેઠા અમદાવાદમાં દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો છે.
જય અંબે માતાજીનું નામ બન્યો કોડવર્ડ અને કંપનીનું નામ
38 જેટલાં ગંભીર ગુનાનો આરોપી લીકર કિંગ વિજુ...
দেউৰী স্বায়ত্বশাসিত পৰিষদৰ নিৰ্বাচনত বিজেপিৰ প্ৰাৰ্থী জয়ী হ'ব বুলি মন্তব্য সাংসদ তপন কুমাৰ গগৈৰ
দেউৰী স্বায়ত্বশাসিত পৰিষদৰ নিৰ্বাচনত যোৰহাট লোকসভা সমষ্টিৰ অন্তৰ্গত আটাইকেইটা পৰিষদীয় সমষ্টিত...
5500mAh बैटरी और 50MP कैमरा वाले iQOO Z9s Pro की आज है पहली सेल, कमाल के है फीचर्स
iQOO Z9s सीरीज को लॉन्च हुए कुछ दिन हुए हैं और कंपनी आज इसके प्रो मॉडल को सेल पर उपलब्ध करा रही...