ઊનાના સીમાસી પાસે બે દિવસ પહેલાં ધોળે દિવસે સામેથી આવતી બાઇક પર ટ્રક ચઢાવી હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ ગુનો તેણે પિતાની હત્યાનો બદલો લેવા કર્યાનું પોલીસે જણાવ્યું છે. ઊના તાલુકાના સીમાસી ગામે રફીકભાઈ હુસેનભાઇ વાકોટ નામના પૂર્વ પોલીસ કોન્સટેબલ બે દિવસ પહેલાં પોતાની ડોળાસા સીમમાં આવેલી વાડીએથી બાઇકપર પરત ફરતો હતો ત્યારે સામેથી ટ્રકમાં આવતા એજાજ અબ્બાસભાઇ જુણેજાએ ટ્રક બાઇક પર ચઢાવી હત્યા કરી નાંખી હતી. આ અંગે રફીકભાઇના કાકાના દીકરા નજીરભાઇ આદમભાઈ વાકોટે એજાજ સામે ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન પોલીસે તેને ધોકડવા-બેડીયા રોડ પરથી ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સ પિતાની હત્યાનો બદલો લેવા ગુનો આચર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવ બાદ તે નાસી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য
মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য
Bhagwant Mann has mortgaged Punjab to Kejriwal : Chugh || Punjab resources being misused for Kejriwal image building : Chugh
BJP national general secretary Tarun Chugh today said that Punjab Chief Minister Bhagwant Mann...
2024 Bajaj Pulsar N160 को लेकर आई नई डिटेल, इन बदलावों के साथ की जाएगी लॉन्च
2024 Bajaj Pulsar N160 आगामी बाइक डिजिटल इंस्ट्रू्मेंट क्लस्टर सुविधा से पूरी तरह परिपूर्ण होगी।...
ડીસા રોટરી ક્લબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ નું આયોજન કરાયું
ડીસા રોટરી ક્લબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...