ડીસા તાલુકાના માલગઢ ગામે ભજન સંધ્યા યોજાઈ...
ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં હવેલી મંદિરની સામે પોષ સુદ આઠમના રોજ ચેલાજી પેમાજી ગેલોત ગૌસેવક પરિવારમાં દિનેશ ઉમાજી ગેલોત (ભજનિક)ના ગૃહે એક શામ બ્રહ્માણીમાતા-બાણ માતા કે નામ...ભજન સંધ્યા યોજાઈ હતી.ગણપતિ વંદનાથી ભજનની શરૂઆત કાંતિલાલ પઢિયારે કરી હતી.ત્યારબાદ ગુરુ મહિમા બાબા રામદેવપીર ગોપાલ કૃષ્ણ ભગવાન જગદંબા ભેરૂજીના ભજનો વડે મોડી રાત સુધી જાગરણ થયું હતું.ગામના ભાવિક ભક્તોએ ભજન સંધ્યાને માણી વખાણી હતી.
Tv 108 24x7 Live news
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા