દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત પટાંગણમાં બેટીબચાવો બેટી ભણાવો અંતર્ગત કાર્યક્રમ સકલિત બાળવિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાઈ ગયો.જેમાં ઉપસ્થિત રાજયકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના રાજયમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં આગણવાડીમા ફરજ બજાવતા બહેનોને ઉદેશીને જણાવ્યું હતું કે આગણવાડીમા સ્થળ પર ગેરહાજરી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં તેવી ટકોર ઉપસ્થિત આગણવાડી કાર્યકર અને આશાવર્ક ર કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुनौर विधायक डॉ राजेश वर्मा द्वारा कराया गया निशुल्क चिकित्सा शिविर का आयोजन पीपल्स क्रिटिकल कार्डियक केयर भोपाल के तत्वाधान में हुआ विशाल , स्वास्थ्य शिविर
गुनौर - पन्ना जिले की गुनौर विधानसभा के अंतर्गत आने वाले सामुदायिक स्वास्थ्य केंद्र...
BJP का वो 'जायंट किलर,' जिसने KCR और Revanth Reddy को चुनावी नतीजों में पटक दिया! | Telangana Result
BJP का वो 'जायंट किलर,' जिसने KCR और Revanth Reddy को चुनावी नतीजों में पटक दिया! | Telangana Result
થરાદ શંકરભાઈ ચૌધરી નું ભવ્ય સ્વાગત
થરાદ શંકરભાઈ ચૌધરી નું ભવ્ય સ્વાગત
આણંદ અમૂલ ડેરી નજીક મુકેલ રીક્ષાની ચોરી
આણંદ તાલુકાના વડોદ ગોપાલપુરાના જૂની ઇન્દિરા નગરીના કીર્તિક કુમાર મહેશભાઈના પિતા રીક્ષા ચલાવે છે...