દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત પટાંગણમાં બેટીબચાવો બેટી ભણાવો અંતર્ગત કાર્યક્રમ સકલિત બાળવિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાઈ ગયો.જેમાં ઉપસ્થિત રાજયકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના રાજયમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં આગણવાડીમા ફરજ બજાવતા બહેનોને ઉદેશીને જણાવ્યું હતું કે આગણવાડીમા સ્થળ પર ગેરહાજરી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં તેવી ટકોર ઉપસ્થિત આગણવાડી કાર્યકર અને આશાવર્ક ર કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલની પી.એમ. પરિખ જનરલ હોસ્પિટલ ખાતે પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ બેન્કનો શુભારંભ કરાયો.
હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત શ્રી પી.એમ. પરિખ જનરલ...
হাতী মানুহৰ সংঘাত ৰোধৰ বাবে চ'লাৰ ফেঞ্চিং প্ৰকল্পৰ শুভ উদ্বোধন মন্ত্ৰী অজন্তা নেওগৰ
হাতী মানুহৰ সংঘাত ৰোধৰ বাবে বিভিন্ন সময়ত বহু চৰকাৰী আচনি গ্ৰহণ কৰা হৈছে যদিও আশানুৰূপ সমাধান হোৱা...
मिसेज इंडिया इन्टरनेशनल ग्लोबल 2022 का खिताब की विजेता बनी मोरान की वर्णाली गोगोई ।
मिसेज इंडिया इन्टरनेशनल ग्लोबल 2022 का खिताब की विजेता बनी मोरान की वर्णाली गोगोई ।
पुहर इभेंट...
In Sweden, S Jaishankar's ‘ghee-shakkar’ quip leaves audience in splits
The external affairs minister was interacting with members of the Indian diaspora, on Sunday....
ખંભાતની શાકમાર્કેટમાં કારમાંથી ૩ લાખની ચોરી કરનાર ઇસમ સીસીટીવી ફૂટેજમાં કેદ..
ખંભાતની શાકમાર્કેટમાં કારમાંથી ૩ લાખની ચોરી કરનાર ઇસમનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.ખંભાત શહેર...