ડીસા જીઆઇડીસી વિસ્તારમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી

બહુચર ફુડ પોડેકટસ નામની મરચાની ફેક્ટરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી

મરચાં અને હળદરના સેમ્પલ લેવાયા જાગૃત નાગરિકોની અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

 ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં તપાસ હાથ ધરાતાં લેભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો..

ડીસા ફડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર એમ એલ ગુર્જર સહિત ટીમ દ્વારા મરચા હળદરના સેમ્પલ લેવાયા

ડીસા જીઆઇડીસી વિસ્તારમાં અમુક મિલોમાં બહાર તેમની પેઢીનુ બોર્ડ લગાવવામાં આવતું નથી

અધિકારીઓને મિલો શોધવા માટે ફાંફા મારવા પડે છે