પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ગ્રાહકને દર બે મહિને 400 યુનિટ આવે છે તો તેનું બિલ 1660 રૂપિયા થાય અને મીટર ચાર્જ અલગ બે મહિનાનું બિલ એટલે તો આપે છે કેમકે યુનિટ વધારે થાય એટલે ભાવ પણ વધારે થાય મિત્રો આ બાબત પર ઘણા ગ્રાહકોએ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા દરેક વ્યક્તિઓ સાથ આપશે તો કદાચ બદલાવ આવી શકે આપણે થોડું જાગૃત થવાની જરૂર છે બિલ લઈ જીઈબી ની ઓફિસમાં ભાવ તપાસ કરો દરેક વીજ ગ્રાહકે જાગવું પડશે અને લડત ચલાવી પડશે તેમ નથી લાગતું? દાહોદ જિલ્લામાં વીજ કંપની ના કર્મચારીઓ ગામડામાં ઉઘાડી લૂંટ ચલાવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કપડવંજ કૉલેજમાં NSS અભિમુખતા અંગે આણંદ આર્ટસ કૉલેજમાં સેમિનારનું આયોજન
કપડવંજ કૉલેજમાં NSS અભિમુખતા અંગે આણંદ આર્ટસ કૉલેજમાં સેમિનારનું આયોજન કપડવંજ કેળવણી મંડળ સંચાલિત...
নতুন দিল্লীত আঠ আদিবাসী উগ্ৰপন্থী জনগোষ্ঠীৰ প্ৰতিনিধি সৈতে ত্ৰিপাক্ষিক চুক্তিত স্বাক্ষৰ।
নতুন দিল্লীত আঠ আদিবাসী উগ্ৰপন্থী জনগোষ্ঠীৰ প্ৰতিনিধি সৈতে ত্ৰিপাক্ষিক চুক্তিত স্বাক্ষৰ।
#TAYPA ৰ নেতৃত্বৰ খেলিমেলিৰ ইংগিত।টাইপাৰ কেন্দ্ৰীয় সহকাৰী সম্পাদক ৰানা ৰঞ্জন গগৈৰ পদত্যাগ।
#TAYPA ৰ নেতৃত্বৰ খেলিমেলিৰ ইংগিত।টাইপাৰ কেন্দ্ৰীয় সহকাৰী সম্পাদক ৰানা ৰঞ্জন গগৈৰ পদত্যাগ।
વાઘોડિયા શ્રાવણના છેલ્લા શનિવારે હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ
વાઘોડિયા શ્રાવણના છેલ્લા શનિવારે હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ
Amethi Lok Sabha Seat: अमेठी से शाम तक कांग्रेस करेगी उम्मीदवार की घोषणा, सुनिए अमेठी की जनता की राय
Amethi Lok Sabha Seat: अमेठी से शाम तक कांग्रेस करेगी उम्मीदवार की घोषणा, सुनिए अमेठी की जनता की राय