ઉના તાલુકાના નાલિયા માંડવી ગામે રહેતા અને હાલ મુંબઈ રહેતા નૂરભાઈ તમની મિલકત અહીં પોતાના વતનમાં એટલે નાલીયા માડવી ગામે જમીન અને મકાન હોય જ્યારે રોજેરોટી માટે બહાર જવુંપડે મુંબઈ ગયા સાથે ફેમિલી પણ મુંબઈ સ્થાઈ થઈ ગયા સ્વાભાવિક છે કે અહીં જમીન મિલકત છે કોઈ એક વ્યક્તિને સુપ્રોત કરતા ગયા ભુ માફિયાઓ એ જમીન પર કબજો કરવાની કોશિશ કરતા પોલીસે તંત્ર એ તેમની આ જમીન બચાવી પણ આવા માફિયાઓ થાયકા નહીં તેમની ઘરવાળીને જે મકાન તેમના સાસુ એ આપ્યો હતો તે મકાન પણ હડપ કરવાનું કાવતરું ભુ માફિયાઓ કરી રહ્યા છે જેને લઇને ગુજરાત સરકારના કાયદા મુજબ લેન ગ્રેવીન હેઠળ ફરિયાદ દાખલ કરતા તેની તપાસનો ધમધમાટ હાલ શરૂ થયો છે તાલુકા સર્કલ ઓફીસર તપાસ માટે ગયા ત્યારે પણ કહ્યું કે આ કબજો અમારા પાસે નથી તો પછી શા માટે બનાવવા નથી દેતા તે પણ પ્રશ્ન છે સર્કલ ઓફિસર ગયા એટલે પંચરોજ કામ કર્યું સાહેબે પોતાની જવાબદારી ખુબ સરસ રીતે નિભાવી પણ પ્રશ્ન એ છે તો પછી આ મકાનશા માટે બનાવો નથી દેતા તો કબજો શા માટે સુપ્રભાત નથી કરતા તે પણ પ્રશ્ન છે પણ આવા લોકો અધિકારીઓ સામે ડાયા થાય છે પણ આવા ભુ માફિયાઓને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે
નૂરભાઈ છે કે તેઓએ પ્રાત અધિકારીને આવેદનપત્ર આપ્યું મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું પોલીસ તંત્રમાં રજૂઆતો કરી પોલીસ તંત્રથી લઈ તેમને બધા લોકોએ સહયોગ આપવામાં આવ્યો પણ હવે જવું રહ્યું કે આવા ભુ માફીયાઓ પર ક્યારે લગામ લાગશે અને નૂરભાઈ નું મકાન તમને ક્યારે મળશે તે હાલ લોકોમાં પ્રશ્ન
રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના