ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जळते प्रेत नदीच्या पाण्याचा प्रवाहाने गेले वाहुन
जळते प्रेत नदीच्या पाण्याचा प्रवाहाने गेले वाहुन, कन्नड तालुक्यातील अहमदाबाद येथील घटना
મલાતજ દેવા તળપદ તથા વિરોધ (સો) ગામો માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ
સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) ધન કચરા વ્યવસ્થાપન અંતર્ગત આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા...
વઢવાણ દુધની ડેરી પાસે ઉપાસના સર્કલે ઈકો કારમાં અચાનક આગ ભભૂકી
વઢવાણ દુધની ડેરી પાસે ઉપાસના સર્કલે ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી, કાર ચાલકનો આબાદ...
Royal Enfield Himalayan 450 कितनी खास? जानें इससे जुड़ी 5 बड़ी बातें
रॉयल एनफील्ड 450 twin-spar tubular फ्रेम पर बेस्ड है जिसमें दोनों तरफ स्विंगआर्म मिलते हैं। इसमें...
7 Ways to Get Relief from Gas and Acidity Naturally | By GunjanShouts
7 Ways to Get Relief from Gas and Acidity Naturally | By GunjanShouts