ધાનેરા પોલીસે વાસણ બોડરથી ફિલ્મી ઢબે પીછો કરી માલોત્રા ગામ પાસે બ્રિજા ગાડી ઝડપી જેમાંથી 690 વિદેશી દારૂની બોટલ સાથે હરિયાણાના ઈસમની અટકાયત કરી હતી.રૂપિયા 6.63.700ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ધાનેરા પોલીસે જેલ હવાલે કર્યો હતો.થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે મોટા પાયે રાજસ્થાનમાથી થઈ શકે છે વિદેશી દારૂની હેરાફેરી જેના લીધે ધાનેરા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચાલી રહ્યું છે સઘન વાહન ચેકિંગ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एसटीच्या "स्मार्ट कार्ड" योजनेला आणखी दोन महिने मुदतवाढ
मुंबई- एसटीच्या प्रवासात विविध घटकांतील सवलत धारकांना स्मार्टकार्ड बंधनकारक केले आहे. मात्र,...
अटरू : विधायक ने कहा नहीं तोड़ी जाएगी नगर पालिका अफवाहों पर लगा विराम
अटरू मुख्यालय पर बीते कांग्रेस शासन में घोषित कर बनाई गई नगर पालिका को किसी तरह से नहीं तोड़ा...
સિહોર તાલુકામા દિપડા ના આંટાફેરા
કાંઠાળ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં રાની પશુઓની રંઝાડ વધી જવા પામી છે સિહોરના સણોસરા ગામની સીમ...
গোলাঘাট ৰ মুৰফুলনীত ৬৮তম্ বণ্যপ্ৰানী সপ্তাহ উদ্ যাপন।
সমগ্ৰ অসমত ১অক্টোবৰ পৰা ৭ অক্টোবৰলৈ বন বিভাগে বণ্যপ্ৰানী সপ্তাহ পালন কৰি আহিছে।
গোলাঘাট ৰ মুৰফুলনীত ৬৮তম্ বণ্যপ্ৰানী সপ্তাহ উদ্ যাপন।
সমগ্ৰ অসমত ১অক্টোবৰ পৰা ৭ অক্টোবৰলৈ...
ઉદય કારાવદરા ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓ દ્વારા લમ્પી ગ્રસ્ત ગૌવંશની સેવાર્થે સંગીત સમારોહ યોજાયો
લમ્પી ગ્રસ્ત ગૌવંશની સેવાર્થે સંગીત સમારોહ યોજાયો.ઉદય કારાવદરા ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓ દ્વારા...