વિશ્વ રત્ન યુવા ગ્રુપ અને સમસ્ત અનુસુચિત જાતિ ખાંભા તાલુકા દ્વારા આયોજીત ૬ ડિસેમ્બર ડો બાબાસાહેબ આંબેડકર ના ૬૭ માં મહાપરી નિર્વાણ દિવસ નિમિતે ખાંભા ઉના જાફરાબાદ રોડ જ્યા ત્રણ રસ્તાના સર્કલ પર ડો બાબાસાહેબ આંબેડકર સર્કલ તરીકે નામ કરણ કરવામાં આવ્યું.
ઉપસ્થિત મહેમાનો ખાંભા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી બાબુભાઈ ખુમાણ અને ગ્રા.પં સભ્યશ્રી ઇન્દ્રસિંહ રાઠોડ તેમેજ ગ્રા.પંચાયતના સભ્ય અને અમરેલી જિલ્લા ભાજપ મંત્રી અને પૂર્વ સરપંચશ્રી અમરીશભાઇ જોષી અને ખાંભા તાલુકાના ઉ.પ્રમુખ અને ગ્રા.પ સરપંચશ્રી હમીરભાઇ ભરવાડ અને સામાજિક અગ્રણી & એડવોકેટ એવા રાજુભાઈ હરિયાણી અને ગોપાલભાઈ પરમાર તેમજ સમસ્ત અનુસુચિત જાતિના લોકો હાજર રહેલ તમામ ને અભિનંદન..
સ્થાપ્ય સર્કલ ના નામ કરણ વિશ્વ રત્ન યુવા ગ્રુપ - ખાંભા પ્રમુખ
રાજવીર એસ સરવૈયા પુરી ટીમ સમસ્ત ખાંભા તાલુકા અનુસુચીત જાતી સમાજ જીવરાજ રાઠોડ પ્રવિણ રાઠોડ દિલીપભાઈ વાળા હરેશ ભાઇ રાઠોડ પ્રકાશ ભાઇ રાઠોડ પૂરી ટીમ ને અભિનદન